Welcome Guest |
| મારી પ્રોફાઇલ
|
લૉગિન કરો
લૉગઆઉટ કરો
મુખ પૃષ્ઠ
››
જવાબો જાણો
વિજેતા
કેટેગરી ક્વિઝ
વધુ..
બધા વિજેતા
|
દૈનિક ક્વિઝ રમો
|
સાપ્તાહિક ક્વિઝ રમો
|
કેટેગરી ક્વિઝ
જવાબો જાણો (નવરાત્રિ ક્વિઝ)
1
નવરાત્રિના પહેલા દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે?
બ્રહ્મચારીણી
ચંદ્રઘટા
શૈલપુત્રી
કુષ્માંડા
2
રામાયણ મહાકાવ્યના રચયિતા કોણ છે?
વેદ વિપસ્યા
વાલ્મીકી
દ્રોણાચાર્ય
વિશ્વામિત્ર
3
ગરબા કયા રાજ્યનું લોકનૃત્ય છે?
ગુજરાત
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
તમિલનાડુ
4
દશેરા દરમિયાન કર્ણાટકમાં કઈ જગ્યાએ હાથીઓનું સરઘસ નીકળે છે?
હુબલી
બેંગલોર
મૈસુર
મેંગલોર
5
નીચે અપાયેલા ચિત્રમાં દુર્ગા માતાના સ્વરૂપને ------ ના નામથી ઓળખાય છે
કાલરાત્રિ
મહાગૌરી
સિદ્ધિદાત્રી
સ્કંધ માતા
6
વૈષ્ણોદેવી પવિત્ર યાત્રાધામ કયા રાજ્યમાં આવેલી છે?
ઉત્તરાંચલ
જમ્મુ અને કાશ્મીર
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
7
બોમ્મા કુલુ' કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? જેમાં નવરાત્રિ દરમિયાન ઢીંગલીઓને ગોઠવવામાં આવે છે.
તમિલનાડુ
આસામ
મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
8
દશેરાના દિવસે ભગવાન શ્રી રામે કોની પર વિજય મેળવ્યો હતો?
શુર્પંખા
કુંભકર્ણ
બાલી
રાવણ
9
નીચેનામાંથી કયું દુર્ગા માતાનું સ્વરૂપ નથી?
કાત્યાયની
લક્ષ્મી
મહાગૌરી
ચંદ્રઘટા
10
દશેરા કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
કર્ણાટક
ગુજરાત
આંધ્રધ્ર પ્રદેશ
વેસ્ટ બંગાળ
General Knowledge Quiz 4
|
Cricket Quiz 2
|
Politics Quiz 2
|
Mythology Quiz 3
|
Brand Quiz Quiz 1
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam