Welcome Guest |
| મારી પ્રોફાઇલ
|
લૉગિન કરો
લૉગઆઉટ કરો
મુખ પૃષ્ઠ
››
જવાબો જાણો
વિજેતા
કેટેગરી ક્વિઝ
વધુ..
બધા વિજેતા
|
દૈનિક ક્વિઝ રમો
|
સાપ્તાહિક ક્વિઝ રમો
|
કેટેગરી ક્વિઝ
જવાબો જાણો (સાપ્તાહિક ક્વિઝ/19-Oct-2009)
1
આમાંથી કઈ એક કૈરિયર ફાઇલ છે જે કમ્પ્યૂટર સિસ્ટમમાં વાયરસ ઇંસ્ટૉલ કરી દે છે?
હોસ્ટ
ડ્રૉપર
ફાયરવૉલ
પિંગ
2
‘રાષ્ટ્રપતિ નિલાયમ્' ભારતમાં ક્યાં સ્થિત છે?
બેંગલોર
ચેન્નઈ
લખનઊ
હૈદરાબાદ
3
કયા ગાયકે ફિલ્મ 'ફિલહાલ'માં સુષ્મિતા સેન સાથે નાયકની ભૂમિકા કરી હતી?
આનંદ રાજ આનંદ
બાબા સહગલ
પલાશ સેન
સોનૂ નિગમ
4
હિન્દૂ પુરાણિક કથાનુસાર મનુને મત્ય પુરાણની શિક્ષા કોણે આપી હતી ?
વિષ્ણુ
ઇન્દ્ર
ચન્દ્ર
વાયુ
5
આમાંથી કઈ નૃત્ય શૈલીની શરૂઆત પ્રસિદ્ધ કવિ કંચન નાંબિયારે કરી હતી?
લાવણી
ધાંગરી ગાજા
નાગા નૃત્ય
થુલ્લાલ
6
કઈ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પહેલી વાર ગીત ગાયુ હતું?
મિ. નટવરલાલ
ત્રિશૂલ
જંજીર
કભી કભી
7
સેતુસમુદ્રમ પ્રોજેક્ટ જોડે છે......
પાક સામુદ્રધુની સાથે પાલ્ક ખાડી
બંગાળની ખાડી સાથે પાલ્ક ખાડી
પાલ્ક ખાડી સાથે મનારના અખાત
મનારનો અખાત સાથે કૅપ કોમોરિન
8
આમાંથી કયા નેતાનું જન્મ 2 અક્ટૂબરનાં દિવસે થયુ હતું?
રાજેન્દ્ર પ્રસાદ
મોરારજી દેસાઈ
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરૂ
9
જ્યારે રાજસત્તા માટે ઉત્તરાધિકારની લડાઈ શરૂ થઈ ત્યારે શાહજહાનો કયો દિકરો ગુજરાતનો શાસક હતો?
બાપસી સિધવા
દારા શિકોહ
ઔરંગજેબ
શાહ શુજા
10
લિયાકત અલી ખાન કયા દેશનાં પ્રથમ પ્રધાનમંત્રી હતા?
અફગાનિસ્તાન
પાકિસ્તાન
ટર્કી
મલેશિયા
General Knowledge Quiz 1
|
Mythology Quiz 1
|
Mythology Quiz 3
|
Cricket Quiz 3
|
Sports Quiz 3
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam