Welcome Guest |
| મારી પ્રોફાઇલ
|
લૉગિન કરો
લૉગઆઉટ કરો
મુખ પૃષ્ઠ
››
જવાબો જાણો
વિજેતા
કેટેગરી ક્વિઝ
વધુ..
બધા વિજેતા
|
દૈનિક ક્વિઝ રમો
|
સાપ્તાહિક ક્વિઝ રમો
|
કેટેગરી ક્વિઝ
જવાબો જાણો (સાપ્તાહિક ક્વિઝ/26-Oct-2009)
1
સાર્કનો સ્થાયી સચિવાલય કયા શહેરમાં સ્થિત છે?
કોલંબો
કાઠમાંડૂ
નવી દિલ્હી
ઇસ્લામાબાદ
2
નવેમ્બર 2008 માં, મોહંમદ નશીદે કયા દેશમાં રાષ્ટ્રપતિ તરીકેની શપથ લીધી હતી?
બાંગ્લાદેશ
માલદીવ્સ
મલેશિયા
ઇંડોનેશિયા
3
માર્ચ 2009 માં હેમિલ્ટનમાં ન્યુઝિલેન્ડ સામે રમતી વખતે આમાંથી કોણે તેની 42મી ટેસ્ટ સદી ફટકારી હતી?
સચીન તેંદુલકર
અનિલ કુમ્બલે
એમ એસ ધોની
હરભજન સિંઘ
4
હિમાચલ પ્રદેશમાં આમાંથી કયો ફળ સુકવીને અડદની દાળમાં નખાય છે?
નારંગી
આંબો
સીતાફળ
સફરજન
5
ઇટ્સ ઑલવેજ પૉસીબલ' ઉપન્યાસનાં લેખક કોણ છે?
કિરણ બેદી
ખુશવંત સિંહ
શોભા ડે
મલ્લિકા સારાભાઈ
6
કઈ અભિનેત્રીની સૌપ્રથમ ફિલ્મ 'હિના' હતી?
જેબા બખ્તિયાર
મંદાકિની
એશ્વર્યા રાય
કિમી કાટકર
7
આમાંથી શું કપિઓમાં હોય છે પણ વાંદરાઓમાં નથી હોતું?
ફેફસા
વાળ
અપેન્ડીક્સ
પૂછડી
8
મહાભારતમાં કાલિયા નાગ પર કોણે વિજય પ્રાપ્ત કરી હતી?
ભીમ
કૃષ્ણ
અર્જુન
યુધિષ્ઠિર
9
હર્ષનાં શાસનકાળનુ વર્ણન કરવા વાળી પુસ્તક 'સી-યૂ-કી' કોણે લખી છે?
હ્વેનસાંગ
ફાહ્વાન
કુબલઈ ખાન
માર્કો પોલો
10
કમ્પાલા કયા અફ્રીકી દેશની રાજધાની છે?
યૂગાન્ડા
સુડાન
નાઇજીરીયા
દક્ષિણ અફ્રીકા
Commonsense Quiz 2
|
Geography Quiz 3
|
General Knowledge Quiz 7
|
Entertainment Quiz 1
|
General Knowledge Quiz 6
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam