વિજેતા
કેટેગરી ક્વિઝ
જવાબો જાણો (રોજીંદી ક્વિઝ/01-Nov-2009)
Print
1 મહાભારતમાં મહાપ્રસ્‍થાન કરવા ટાણે કયા પાંડવની સૌપ્રથમ મૃત્‍યુ થઈ હતી?
સહદેવ
પાંચાલી
અર્જુન
નકુલ
2 પૂર્વ અને પશ્‍ચિમ લિડ્ડર નદીઓનાં સંગમ પર કયું શહેર છે?
પહલગામ
ઊટી
કસૌલી
કાલકા
3 કયા ભારતીય સમ્રાટે આગરામાં મોતી મસ્‍જિદનું નિર્માણ કરાવ્‍યુ હતું?
શાહજહાં
ઔરંગજેબ
બહાદુર શાહ જફર
હુમાયૂં
4 કયા ક્રિકેટ ખિલાડીનું વચ્‍ચેનું નામ ભાલચન્‍દ્ર છે?
સચિન તેન્‍દુલકર
દિલીપ વેંગસરકર
અજીત અગરકર
અજીત વાડેકર
5 'બાબા બુદન' પર્વત માળા ભારતમાં કઈ જગ્‍યાએ છે?
આસામ
કર્ણાટક
આન્‍ધ્રપ્રદેશ
પશ્‍ચિમ બંગાલ