વિજેતા
કેટેગરી ક્વિઝ
જવાબો જાણો (રોજીંદી ક્વિઝ/03-Nov-2009)
Print
1 શાહરૂખ ખાન અભિનીત ફિલ્‍મ 'દેવદાસ'માં ચન્‍દ્રમુખીની ભૂમિકા કોણે કરી છે ?
એશ્‍વર્યા રાય
સોનાલી બેન્‍દ્રે
શ્રીદેવી
માધુરી દીક્ષિત
2 વિશ્વ વ્યાપાર સંગઠનના બીજા સત્ર માટે કોને મહાનિયામક તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યાં છે?
સુપાચઇ પાનીચપેક્ડી
રેનાટો રુગિઇરો
પાસ્કલ લેમી
માઇકે મૂરે
3 ભારતના નિમ્ન પ્રદેશોમાંથી કયો પ્રદેશ 'ઇકોલૉજિકલ હોટ સ્પોટ' તરીકે ગણવામાં આવે છે?
પશ્ચિમી હિમાલય
પૂર્વી હિમાલય
પૂર્વી ઘાટ
પશ્ચિમી ઘાટ
4 પ્રસિદ્ધ પુસ્તક 'ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન' કયા લેખકે લખી?
ખુશવંત સિંઘ
રોબિન શર્મા
પવન કે. વર્મા
અમર્ત્ય સેન
5 મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રક્ષાબંધનની રાત કયા નામથી ઓળખાય છે?
ઉગાડી
નારિયેળ પૂર્ણિમા
પોલા
ગુડી પડવા