વિજેતા
કેટેગરી ક્વિઝ
જવાબો જાણો (રોજીંદી ક્વિઝ/04-Nov-2009)
Print
1 દિવાળી કયા મહાન સંતની આધ્યાત્મિકતા પર પ્રકાશ નાખે છે ?
મહાત્મા બુધ્ધ
રામક્રિષ્ણ પરમહંસ
સ્વામી દયાનંદ સરસ્વતી
મોહમ્મદ પૈગમ્બર
2 સરદાર સરોવર પ્રોજેક્ટનો લાભ મેળવનારા રાજ્યો……….
ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી, અને રાજસ્થાન
એચ.પી, એમ.પી, ગુજરાત અને મહારાષ્ટ્ર
મણીપુર, એમ.પી ગુજરાત અને મહારાષ્ટ્ર
એમ.પી, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર
3 'તાજ મેનિયા ઇશ્‍ક' કયા પૉપ ગ્રુપનો આલબમ છે?
યૂફોરિયા
સ્‍ટીરિયો નેશન
સિલ્‍ક રૂટ
બૉમ્‍બે વાઈકિંગ્‍સ
4 કયા ભારતીય સ્‍નૂકર ખિલાડી બે વર્ષ સુધી યૂ.એ.ઈ.નાં રાષ્ટ્રીય પ્રશિક્ષક રહી ચુક્‍યા છે?
યાસિન મર્ચેન્‍ટ
ગીત સેઠી
વિલ્‍સન જોન્‍સ
અશોક શાંડિલ્‍ય
5 'રોગન જોશ'ની મુખ્‍ય વસ્‍તુ શું છે?
બેસન
ઝીંગા
ગાજર
માંસ