Welcome Guest |
| મારી પ્રોફાઇલ
|
લૉગિન કરો
લૉગઆઉટ કરો
મુખ પૃષ્ઠ
››
જવાબો જાણો
વિજેતા
કેટેગરી ક્વિઝ
વધુ..
બધા વિજેતા
|
દૈનિક ક્વિઝ રમો
|
સાપ્તાહિક ક્વિઝ રમો
|
કેટેગરી ક્વિઝ
જવાબો જાણો (રોજીંદી ક્વિઝ/06-Nov-2009)
1
ભારતીય સંવિધાનની કલમ 16નું પ્રયોજન શું છે?
અલ્પસંખ્યકોનાં હિતોની રક્ષા
ધાર્મિક ગતિવિધિઓનાં પ્રબંધનનો અધિકાર
વ્યક્તિગત સ્વતંત્રતા અને જીવનની સુરક્ષા
સરકારી નૌકરીમાં એક સમાન અવસર
2
નીચેનામાંથી કયું સ્પેસ સેટેલાઇટ નથી?
એસએલવી-3
આરએસ-ડી1
આઈઆરએસ-ડી1
ઇંસેટ-2ડી
3
મહાભારતમાં પંચાલીને અક્ષયપાત્ર કોણે આપ્યુ હતું?
સૂર્ય
ઇન્દ્ર
ચન્દ્ર
વરૂણ
4
કયા દેશને ત્યાંની સ્થાનીક ભાષામાં 'સુઓમી' કહે છે?
નૉર્વે
ડેનમાર્ક
ફિનલેન્ડ
મિસ્ર
5
તાનસેન વાર્ષિક મહોત્સવનું આયોજન કયા ભારતીય શહેરમાં થાય છે?
અમદાવાદ
મુમ્બઈ
ગ્વાલિયર
અલ્લાહાબાદ
General Knowledge Quiz 4
|
Science Quiz 1
|
Cricket Quiz 4
|
Entertainment Quiz 3
|
History Quiz 1
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam